37 C
Ahmedabad
Friday, May 16, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં સત્તત બીજા દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો


શહેરમાં એક રહસ્‍યમય હત્‍યાનો ભેદ ઉકેલાયો ત્‍યાં બીજી હત્‍યાની ઘટના બની છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં સુરજ તેજસભાઇ ઠાકર નામના યુવાનની ગઇકાલે રાત્રીના ઘર નજીક જ તેના માતા અને ભાઇની નજર સામે જ પિતાના મિત્ર એવા કમલેશગીરીએ પોતાના બે દિકરા જીગર અને જયદિપ સાથે મળી છરીના ઘા ઝીંકી ક્રુર હત્‍યા કરી નાંખતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. હુમલામાં સુરજના માતાની પણ હત્‍યાનો પ્રયાસ થયો હતો. દૈનિક વ્‍યાજના માત્ર રૂા. ૧૦૦ની ઉઘરાણી મામલે કમલેશગીરીએ પોતાના બે દિકરા સાથે મળી સુરજની હત્યા કરી છે. સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ શરી કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -