38.5 C
Ahmedabad
Saturday, May 17, 2025
spot_imgspot_imgspot_img

વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 31 ડિસેમ્બરના પાર્ટીમાં જવાને બદલે વસ્ત્રદાન કરી ઠારશે ગરીબની આતરડી


 

રાજકોટ શહેરના વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 31 ડિસેમ્બર પહેલા અનોખી ઉજવણી કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ગરમ વસ્ત્રોનું મહાદાન કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.શાળાના વિદ્યાર્થીઓએ 20 હજારથી વધુ વસ્ત્રો એકત્રિત કરી ગરીબ લોકોને ઠંડીમાં ગરમીનું હૂંફ આપવાનું કાર્ય કરશે સાથે જ 31 ડિસેમ્બરના રોજ પાર્ટીમાં જવાને બદલે ગરીબને જમાડી આંતરડી ઠારશે. છેલ્લા 10 વર્ષથી વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ 31 ડિસેમ્બરની  પાર્ટીમાં જવાને બદલે અનેકવિધ સેવાકાર્ય કરી રહ્યા છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -