2024 લોકસભા ચૂંટણી અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. ટપાલ ટિકિટની અછતને લઈને નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે, ટિકિટની અછત દૂર કરવામાં આવશે. કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ રાજકોટ હેડ પોસ્ટઓફિસ ખાતે અંત્યોદય શ્રમિક યોજનાના બે લાભાર્થીઓને 15 લાખ રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા. પોસ્ટઓફિસ દ્વારા કાર્યરત આ યોજનાના કારણે છેવાડાના માણસને પણ મેડિકલ તેમજ મૃત્યુના સંજોગોમાં અપાતા લાભો અંગે જાણકારી આપી હતી. સાથે આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ ખેડૂતોને પણ ખૂબ મોટો લાભ થવાથી શક્યતા દર્શાવી હતી. આ માટે વધુમાં વધુ લોકોને યોજનાનો લાભ લેવાની અપીલ કરી હતી. અને ટિકિટ અછત મુદ્દે પણ જણાવ્યું હતું.
રાજકોટ 2024 લોકસભા ચૂંટણી અંગે ટપાલ ટિકિટની અછતને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણનું નિવેદન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -