રાજકોટમાં આવારા તત્વોની દાદાગીરી સામે આવી ચએ. રાજકોટના બાલાજી હૉલ ખાતે ગાડી સાઈડમાં રાખવાનું કહેતા યુવાનોનું 30-35 જેટલા લોકોનું ટોળું ભેગું થઈને દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો છે.