સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના PHD પ્રવેશમાં વિસંગતતા સર્જાઇ છે. જેમાં SC/ST/OBC/EWS વિદ્યાર્થીઓને અન્યાય થયા હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ વિષયમાં PHD પ્રવેશમાં કુલ 451 બેઠકોના વિસંગતતા સર્જાતા વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી છવાતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે. ઇતિહાસ વિષયમાં PHD ની 7 બેઠકમાંથી 6 બેઠકમાં થઇ ભરતી જ્યારે 1 બેઠકની ભરતીને લઈને સવાલો ઉભા થયા છે. જેને પગલે
કોંગ્રેસે વિરોધપ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે.