રાજકોટના કલાકારે અયોધ્યામાં રંગોળી બનાવી છે. જેમાં પ્રદીપ દવે અયોધ્યામાં પાણી પર રામલલ્લા અને અયોધ્યા મંદિરની રંગોળી બનાવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે રાજકોટના રંગોળી કલાકારે અયોધ્યા ખાતે ભવ્ય રંગોળી બનાવી છે.પાણીની અંદર ભગવાન શ્રી રામ અને અયોધ્યા મંદિરના ચિત્રો બનાવ્યા છે. અયોધ્યા ખાતે રંગોળી કલાકાર પ્રદીપ દવે દ્વારા અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે કલાકારો અયોધ્યામાં છે. 22 જાન્યુઆરી 2024ની તારીખ અયોધ્યામાં ઇતિહાસના પાનામાં નોંધાઈ જ્વાની છે. આ દિવસે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.
રાજકોટના કલાકારે અયોધ્યામાં પાણી પર બનાવી શ્રી રામની ભવ્ય રંગોળી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -