રાજકોટ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં તસ્કરોએ ત્રાસ ગુજારી મુક્યો છે. દિવસે ને દિવસે ચોરી લૂટફાટની ઘટના સામે આવે છે. આજરોજ રાજકોટના લોહાણાપરા વિસ્તારમાં તસ્કરો રિક્ષાની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા જતા 24 કલાક બાદ ફરિયાદ નોંધાશે ત્યરબાદ પોલીસ શોધખોળ શરૂ કરવામાં આવશે.
રાજકોટમાં લોહાણા પરા વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન રિક્ષાની ચોરી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -