સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનુ આયોજન કરી છેવાડાના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામા આવે છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર 6માં શાળા નંબર 96 ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકો લાભ લઈ શકે તે હેતુસર કેમ્પ યોજવમાં આવ્યો હતો જેમાં અધિકારીઓ દ્વારા સરકારશ્રીની વિવિધ જનહિત લક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આયુષ્માન કાર્ડ, હેલ્થ કાર્ડ સહિત અન્ય સરકારી યોજનાઓની માહિતી સ્થળ પર જ આપવામાં આવી હતી