ધોરાજીના જેતપુર રોડ પર ઘણા વર્ષો બાદ આરસીસી રોડનુ કામ કરવામા આવેલ હતુ ત્યારે આજે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે જેતપુર રોડ પર વગર ચોમાસે ચોમાસા જેવા દ્રશ્ય સર્જાયા હતા નગરપાલિકા તંત્રના પાણીના નળ કનેકશન તૂટેલ હોય ત્યારે હજારો લીટર પાણી મુખ્ય માર્ગો પર ફરી વળયા હતા જેતપુર રોડ આખો પાણી પાણી જોવા મળેલ ત્યારે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળેલ છે
રીપોર્ટ કૌશલ સોલંકી