ધ્રોલમા આવેલ અમીને શરીયત સંસ્થામાં ગામધણી સરકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જશને સમુહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25 દુલ્હન દુલહાના નિકાહ કરવામાં આવ્યા હતા ધ્રોલમા ગામ ધણીની દરગાહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું ગરીબ દિકરા દિકરીઓને આમીને શરીયત સંસ્થાના વડા ઓસમાણ ગનીબાપુના અધયક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ તકે કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ તથા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા તાલુકાના પૂર્વ પ્રમુખ ભાજપ પ્રમુખ રાજેન્દ્ર સિંહ જાડેજા તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
એહવાલ કરણસિંહ પી જાડેજા ધોલ