રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ શ્રમજીવી સોસાયટી શેરી નમ્બર 2/5ની કોર્નરમાં કુંડીનું ઢાંકણું ટૂંટિ ગયેલ હાલતમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ઢાંકણું ટૂંટિ ગયેલ હાલત માં હોવાથી લોકોને હલાકીનો સામનો કરવો પડે છે આ સાથે જ બે દિવસ થી ઢાંકણું તૂટયું હોવા છતાં તંત્ર દ્વારા વકોઈ કામગીરી કરવામાં ના આવતા જો કોઈ જાણહાનિ થઈ તો તેનું જવાબદાર કોણ?તેવા સવાલો પણ ઉઠયા છે.