હાલોલ વડોદરા હાઇવે રોડ પર હાઈવા ટ્રકમાં આગ લાગી હતી રેતી ભરીને જતા ટ્રકમાં આગ લાગી હતી હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી અચાનક કોઈ કારણોસર ચાલુ ટ્રકમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતા હાલોલ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આગ લાગતા ટ્રક બાળીને ખાખ થઈ ગયો હતો
સંજય ગોહિલ પંચમહાલ