34.9 C
Ahmedabad
Tuesday, June 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય, આ લોકો માટે યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી…


ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. ખાસ કરીને યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે. વિગતો મુજબ હ્રદય રોગની બિમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.ત્યારે અહી મહત્વનું છે કે, સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે. નોંધનિય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોઇ આ મોટો નિર્ણય લેવાયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -