29.4 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

આતંકવાદી જૂથ અને ઈઝરાયલ વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટમાં ઈઝરાયલ બોયકોટના પોસ્ટરો લાગતા ચકચાર


રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારને અડીને આવેલા નીલકંઠ પાર્કમાં અને આસપાસના રોડ પર ઈઝરાયલ બોયકોટના ઈંગ્લિશ લખાણવાળા કોઈ અસામાજિક તત્ત્વોએ પોસ્ટર લગાડ્યા હતા. આ અંગેનો વીડિયો ફરતો થતાં ભક્તિનગર પોલીસ અને એસઓજીએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતાં જંગલેશ્વરમાં રહેતા ચાર મુસ્લિમ શખ્સોએ આ પોસ્ટર લગાડ્યાનું સ્પષ્ટ થતાં ચારેયની અટકાયત કરીને તેઓની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -