રાજકોટમાં શ્રી રધુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા સતત ત્રીજા વર્ષે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ધર્મનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ગ્રાઉન્ડ, 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હાજર રહ્યા હતા. તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રધુવંશી યુવાનો અને વડીલો હજાર રહ્યા હતા.
રાજકોટમાં શ્રી રધુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -