રાજકોટના મવડી ગામમાં આવેલ માટેલ સોસાયટી ખાતે ખોડિયાર ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રમુખ આઇદાનભાઈ, લાખાભાઈ, ભાવેશભાઈ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવે છે અંહી પ્રાચીન ગરબાઓ ઉપર નાની નાની બાળાઓ રાસ રમીને માતાજીની આરાધના કરી રહી છે.