અરવલ્લી નેશનલ હાઇવે 8 પર અકસ્માત સર્જાયો હતો રાજેન્દ્રનગરથી શામળાજી તરફના હાઇવે પર અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ટ્રક ડિવાઈડર પર ચડ્યા બાદ ગરનાળા સાથે અથડાઈ હતી અકસ્માતમાં ચાલક ટ્રકમાં ફસાતા મોડાસા ફાયર વિભાગને જાણ કરાઈ હતી મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગે રેસ્ક્યુ કરી ચાલકને ટ્રક માંથી બહાર કાઢ્યો હતો ટ્રક ચાલકને સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડાયો હતો