રાજકોટમાં સરગમ ક્લબ અને સરગમ લેડિઝ ક્લબ દ્વારા ગોપી રસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર આયોજન છેલ્લા 18 વર્ષથી ફક્ત બહેનો માટે કરવામાં આવે છે. જેમાં બહેનો ઉત્સાહ ભેર ભાગ લે છે. આ ઉપરાંત સમગ્ર આયોજન ડી. એચ. કોલેજના ગ્રાઉંડ ખાતે કરવામાં આવે છે. આ સાથે ગોપી રસોત્સવમાં વિજેતા થનાર બહેનોને દરરોજ 3થી 4 હજાર સુધીનું ઈનામ પણ આપવામાં આવે છે.
રાજકોટમાં સરગમ લેડિઝ ક્લબ દ્વારા ગોપી રસોત્સવનું ભવ્ય આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -