અરવલ્લી જિલ્લાના ધનસુરામાં નવરાત્રી દરમિયાન વૃદ્ધની તબિયત લથડી હતી ગરબા જોવા આવેલા વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ હતી ગામના પરબડી ચોકમાં ગરબી જોવા આવ્યા હતા તે પછી વૃદ્ધ ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પડી હતી વૃદ્ધને 108 મારફતે સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખસેડાયા હતા 108ના પાયલોટ અને EMTના પ્રયાસથી વૃદ્ધનો જીવ બચી ગયો હતો