રાજકોટમાં આવાં નવાર અકસ્માત સર્જાતાં હોય છે એવામાં વધુ એક મોતનો ખાડો સામે આવ્યો છે. કોઠારીયા રોડ સાઈબાબા સર્કલ પાસે વર્ડ નંબર-૧૮ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલો ખાડો મોતનો ખડો હોય તેવા દ્રશ્યો અમે આવ્યા છે. તેમજ તે ખાંડ વિષે અવાર નવાર રજૂઆત કરવા છતા તંત્રનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી એવામાં ખાડામાં કોઈ પડે કે કઈ અકસ્માત સર્જાય તો જવાબદર કોણ? તેવા સવાલો તંત્ર સામે ઉઠયા હતા.