રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો ગોંડલ શહેરમાં જુદાજુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો માર્કેટ યાર્ડમાં ભારે વરસાદને લઈને ખુલ્લામાં પડેલ મગફળી પલળી ગઈ હતી ગોંડલ તાલુકાના મોવિયા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો ગોંડલ પંથકમાં વરસાદને લઈને કપાસ મગફળી સહિતના પાકને નુકસાન થયું હતું