રાજકોટમાં દર વર્ષની જેમ સતત આઠમાં વર્ષે એસપી ક્લબના પ્રકાશભાઇ રાવરાણી અને સંદિપભાઇ લખતરીયા દ્વારા સતત આઠમાં વર્ષે નવરાત્રીને આવકારવા સુરભી ગરબા ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા.13 ઓક્ટોબરને શુક્રવારે સાંજે 7 કલાકે વેલકમ વન- ડે નવરાત્રી-2023 નું જાજરમાન આયોજન કર્યું છે. વન-ડે નવરાત્રીમાં ડાંડીયા ક્વીન અલવીરા મીર, પ્રખ્યાત સીંગર મૃદુલ ઘોસ અને સીંગર જયેશ દવે ડીજે અક્કીના સથવારે ખલૈયાઓને મનમુકીને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. સંપૂર્ણ કાર્યક્રમનું એન્કરીંગ દર્પણા પંડિત કરો, કાર્યક્રમના મુખ્ય આયોજક રણજીતસિંહ રાઠોડ, અભિષેકભાઇ જાની, પંકજ સખીયા, વિક્રમભાઇ વાંક અને હેમેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓનો સિંહફાળો છે.
રાજકોટમાં રેસકોર્સ ખાતે એસપી ક્લબ દ્વારા સતત 8માં વર્ષે વેલકમ વન-ડે નવરાત્રી યોજાશે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -