સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્ય મા ચોમાસુ સત્ર દરમિયાન ધોધમાર વરસાદ તથા અનિયમિત વરસાદ વાવાઝોડાએ વિનાશ સર્જેલ અને શાકભાજીમા પણ અતિશય નુકસાન થયેલ અને ખેતરમા વધુ વરસાદને લઈને પાક સંપૂર્ણ નાશ થઈ ગયેલ છે હાલ વરસાદ ખેંચાતા શાકભાજીમા ભારે નુકસાન થયેલ હોય અને શાકભાજી ની આવક ઓછી હોવાને કારણે શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે શાકભાજીમા તોતીંગ ભાવ વધારો થતા સામાન્ય અને ગરીબ પરીવારની મહિલાઓનુ બજેટ ખોરવાઈ ગયું છે ફક્ત બટેટા જ ખાવા પડી રહયા છે
રીપોર્ટ કૌશલ સોલંકી