32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

આટકોટ, સાણથલી, ગોંડલ તાલુકામાં ઘરફોડી કરનાર ચોર ત્રિપુટી સકંજામાં; ગ્રામ્ય એલસીબી ટીમે ત્રાટકી 6.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો


આટકોટ તેમજ ગોંડલ તાલુકામાં ઘરફોડ ચોરીની ઘટનાઓને ધ્યાને લઈ એલસીબી પોલીસે બાતમીના આધારે બોટાદ ગોંડલ અને પાલીતાણા ના ત્રણ શખ્સની આગવી ઢબે પૂછપરછ કરતા ચોરીના ગુના કબૂલ થયા હતા અને પોલીસે રૂ.૬,૩૫,૭૬૦/- ના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા સહિતનાઓ એ ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ થી મળેલ માહિતી આધારે ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર ચોર ત્રિપુટીને દબોચી લઈ ૬,૩૫,૭૬૦નો મુદામાલ કબજે કર્યો હતો તેમજ ટીમે સહુની આગવી ઢબે પુછપરછ કરતા આટકોટના પાંચવડા ગામે, તથા સાણથલી તેમજ ગોંડલ તાલુકા મોટી ખીલોરી ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત આપી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -