દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી સ્વતંત્ર ભારતનું નિર્માણ કરનાર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અન્વયે ભાવનગર શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શ્રમદાન સાથે મહાત્મા ગાંધીની મૂર્તિને પૂષ્પાંજંલી અર્પણ કરવામાં આવી હતી અને ગાંધીજીના મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર