રાજકોટ શહેરમાં વધુ એક વખત સીટી બસને કારણે અકસ્માત સર્જાયો છે. આનંદ બંગલા ચોકમાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક લોધેશ્વર સોસાયટીમાં રહેતા દિપાલીબેન બરેડિયાને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા જીજ્ઞેશભાઈ મારૂ અને ભાવેશભાઈ મકવાણાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. અકસ્માતને પગલે બસના કાચમાં તોડફોડ કરી હતી. તેમજ સિટી બસમાં થઈ તોડફોડ પબ્લિક ના ટોળાએ કરી તોડફોડ સિટી બસના કાચ તોડયા મોટી સંખ્યમાં લોકો એ કરી તોડફોડસિટી બસ એ મહિલા એક્ટિવા ચાલકને ને હડફેટે લેતા ટોળું વિફર્યુંઆનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક ની ઘટના