25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગર શહેરમાં થયેલ યુવાનની હત્યા પ્રકરણના ત્રણેય હત્યારાઓ પકડાતાં કરાઇ ધડપકડ


 

ભાવનગરમાં થયેલ યુવાનની હત્યા પ્રકરણના હત્યારાઓ ઝડપાયા હતા. તેમજ આ હત્યારાઓએ ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં યુવાનની હત્યા કરી હતી. તેમજ હત્યા કરનારા ત્રણેય હત્યારાઓની પોલીસે ગણતરીના કલાકોમાં ધડપકડ કરી હતી.

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -