રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં ગૌમાસનુંવર્ચન થતુ હોવાથી વેચાણ સ્થળ પર ગૌ-રક્ષકોએ રેડકરી હતી.. તેમજ ગૌ રક્ષકોએ પોલીસ સાથે રાખી ગૌ માસ વેચાણ સ્થળે રેડકરી150 કિલો જેટલું ગૌમાસ કબ્જેકર્યુંહતું. જેમાં સામે આવ્યું હતું કે લાંબા સમયથી ગંજીવાડા વિસ્તારમાં ગૌમાસવેચાતું હતુંત્યારે કૃપાલ ગલોરિયા,જેક્કી ગજ્જર સહિતના ગૌરક્ષકોએ રેડ 150 કિલો ગૌમાસ પકડાવી કબ્જે કરાયેલું માસ FSLમાં મોકલવામાંઆવ્યું હતું. ત્યારે FSL રિપોર્ટમાં માસગૌ માસ હોવાનું આવ્યું સામેઆવતા ગૌ માસ વેચાણ કરતા શખ્સોની અટકાયતકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં ગૌમાસ વેચાણ સ્થળ પર ગૌ-રક્ષકોની રેડ;150 કિલો જેટલું ગૌમાસ કર્યું કબ્જે…
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -