રાજકોટમાં શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર સાર્વજનિક ગણેશોત્સવ મીલપરા કા મહારાજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટના આમંત્રણ થી કંચન બોટલિંગ વાળા, કલ્પેશભાઈ પલાણ, વિરલભાઈ પલાણ, એકતા ગ્રાફિક વાળા પ્રકાશભાઈ સોની, જીતુભાઈ રાઠોડ, મોમાઈ ટ્રાવેલ્સ વાળા નારણભાઈ બાલાસરા, અંબાજી અન્નક્ષેત્ર ભંડારા સમિતિના મેહુલ ભગત તથા જયેશભાઈ વગેરે મહેમાનોના ઉપસ્થિત થતાં તેમના વરદ હસ્તે મહા આરતી કરવામાં આવી હતી.