આજે ગણેશ ચતુર્થીના પર્વને ઉજવવા આવી રહ્યો છે ત્યારે અનેક મંડળો દ્વારા અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાન શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગણેશ ચોથના દિવસે થી અનેક ભક્તો દ્વારા ભક્તિમય થઈ 10 દિવસ તેઓની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે અનેક મંડળો દ્વારા અનેક ઝાંખીઓ પણ બતાવવામાં આવે છે ત્યારે આજે શ્રીજીની સ્થાપન ને લઈને ગાજતે વાજતે ઢોલ નગારા સાથે આજે ભગવાન શ્રી ગણેશ નું ગણપતિ બાપ્પા મોરિયા ઘીના લાડુ ચોરીયા તેવા નારા સાથે આજે તેઓની સ્થાપન કરવામાં આવી રહ્યું છે જેમાં ઝાલોદ ફતેપુરા સુખસર ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગલીએ ગલીએ મોહલે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવી રહ્યા છે
રીપોર્ટ કિશોર ડબગર