આત્મનિર્ભર ભારતના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત મહા સવૅરોગ નિદાન કેમ્પ કેશોદ તાલુકા અને શહેર યુવા ભાજપ તથા કેશોદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા મેસવાણ ખાતે યોજાયો હતો આ તકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, હોદ્દેદારો, આગેવાનો, તેમજ મોટી સંખ્યામાં મેસવાણ ગામના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા અને આ કેમ્પનો ૨૪૦ થી વધારે લાભાર્થીઓ લાભ લીધો હતો
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ