ઢેબર રોડ સાઉથ અટિકા ફાટકની આગળ આઈ શ્રી અંબા ખોડીયાર મંદિરેથી રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવ યોજાયો હતો. જેના 22 વર્ષ થયા છે. આ યાત્રામાં 2 ખટારા અને 6 ફોરવિલ અને 3 હોન્ડા અને 160 લોકો ચાલીને અંબાજી નીકયા. તા.16 સપ્ટેમ્બર 2023માં બધા માય ભક્તજનોને અંબાજી પરીવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તે ઉપરાંત માતાજીના નવ નોરતામા ગરબાનુ આયોજન પણ કરવામાં આવે છે. દર પૂનમે માય ભકતોને ફરાળની પ્રસાદી અને અંબાજી પરીવાર દ્વારા સેવાના કામો કરી માના આશી્વાદ મેળવીએ છીએ.