અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો મોડાસામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદ પડતાં ખેડૂતોના ઉભા પાકને ફાયદો થશે તેવી આશા જીવંત થઈ છે ચોમાસાની સિઝન હોવા છતાં નથી પૂરતો વરસાદ વરસ્યો ન હતો વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે