જસદણની ઓમકાર શૈક્ષણિક સ્કૂલની અંદર રાજકોટ ગ્રામ્ય જિલ્લા SOG ટીમ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લા SOG ટીમ દ્વારા નશીલા દ્રવ્યો કે, પદાર્થના સેવનથી દૂર કરવા માટે સેમિનાર યોજાયોહતો. જેમાં દિવસેને દિવસે વધતા લોકોમાં સેવાનીનશીલા દ્રવ્યો કે, પદાર્થના સેવનથી દૂર રહેવા માટેના પ્રયાસોકરવામાં આવ્યા હતા. તેમજ સ્કૂલના ભણતા બાળકોને વ્યસનથી દૂર રહેવું જોઈએ જેથી કરી ભવિષ્યમાંઆપણી કારકિર્દી બને અને આપણા માતા પિતાને જે સપનું જોયું છે તે સપનું આપણે સહકાર કરી શકીએ તેવું માર્ગદર્શન આપવામાં આવ્યુંહતું. આ સાથે નસીલા પદાર્થ થી કેવી રીતે આપણે દૂર રહેવા માટેના પ્રયાસો કરવા પડશેતવ પ્રશ્નો અલગ અલગ બાળકોને ઊભા કરી પૂછવામાં આવ્યા હતા તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા SOG પી આઈ અને તેમની ટીમ સફળતાપૂર્વક સેમિનાર યોજાયો હતો.