જન્માષ્ટમી પર્વની ઉજવણીનો ગઈકાલ બોળ ચોથથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રાજકોટની બહેનો અને દીકરીઓ દ્વારા બોળ ચોથનું વ્રત કરવામાં આવ્યું હતું તેમજ આ વ્રત આંતરગત બહેનો દ્વારા ગાય માતા ની પૂજા કરી વ્રત પૂરું કરવામાં આવ્યું હતું. તેમજ બહેનો એ ગાય માતા ની પૂજા કરી ધન્યતા અનુભવી હતી.