રાજકોટ મહાનગરપાલિકાની રોકાણ શાખા દ્વારાશહેરના દસ્તુર રોડ ઉપર વર્ષોથી ધમધમતી ફુડટ્રક બજાર મહાનગરપાલિકાએ આ વિસ્તારના રહીશોની લાંબા સમયની ફરીયાદ બાદ અંતે બંધ કરાવી દીધી છે. તેમજ એકાએક આ બજારને બંધ કરાવી દેતા બજારનો ધ એન્ડ આવેલ છે.ત્યારે ફૂડ ટ્રક નહીં રાખવાનું કહેતા ધંધાર્થીઓ દ્વારા મનપા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.