રાજકોટ પાસે ચોટીલા કનૈયા હોટલ સામે હોલ્ડિંગ બોર્ડ નીચેથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. મૃતક પુરુષની આશરે 60 વર્ષની ઉંમર હોવાનું તેમજ મૃતકે ગ્રે કલરનું સફારી પહેરેલ હોવાનું સમ એઆવ્યું હતું આ સાથે ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠા થતા લોકોએ 100 નંબર ઉપર ફોન કરી પોલીસને જાણ કરી પોલીસને જાણ થતા પોલીસ ઘટનાએ પહોંચી હતી તેમજ મૃત્યુ દેહને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વાલી વારસની શોધ ખોળ હાથ ધરી હતી.
રિપોર્ટર મુકેશ ખખ્ખર