રાજકોટની સહકાર સોસાયટીમાંથી નિવૃત PSI એમ.એચ.ટાંકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ મકાન માંથી દુર્ગંધ આવતા આસપાસના લોકોએ 108 ને જાણ કરી હતી. આ સાથે સમગ્ર ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ તપાસ અર્થે ત્યાં પહોંચતા PSI મકાનમાં એકલા રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.