રાજકોટ કરોડો રૂપિયાના ખર્ચે બેનલું બસ સ્ટેન્ડ અયાશીનું અડ્ડો બન્યું છે. અત્યા આધુનિક બસ પોર્ટ દારૂડિયાઓ,ગંજેરીઓ અને આવારા તત્વો માટે અડ્ડો બન્યો બન્યું છે. તેમજ ત્યાં દરરોજ સાંજ ઢળતા બસ પોર્ટના ચોથા માળે ગેરકાયદેસર પ્રવુતિઓ થાય છે. જ્યાં પાંચ સ્ક્રીનની સિનેમા બનવવાની હતી ત્યાં આવરાં તત્વો માટેનું અયાશી નો અડ્ડો બનતા બસ પોર્ટના ચોથા માળે દારૂની ખાલી બોટલો, બીયરના ટીન,દેશી દારૂની કોથળીઓ ,ગ્લાસ,પાણી સોડાની ખાલી બોટલો, બાયટીગ મળી આવ્યું છે. તેમજ હાલ બસ પોર્ટમાં 432 દુકાનો અને ઓફિસો આવેલી છે