અરવલ્લીમાં અરવલ્લીમાં 3.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં 70 વર્ષના ફુવાએ 3.5 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ એક રાહદારીએ વૃદ્ધને બાળકી સાથે અભદ્ર કૃત્ય કરતા જોઈ જતા મામલો સામે આવતા બાયડના સાંઠબ પોલીસ સ્ટેશને ફરીયાદ મોંધવામાં આવી હતી. આ સાથે વૃદ્ધને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કરવમાં આવ્યો હતો. તેમજ ગતમોડી રાત્રે નોધાઈ દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોધાઈ હતી. આ સાથે 3.5 વર્ષની બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. તેમજ પોલીસે વૃદ્ધને ઝડપી લઇ કાર્યવાહી શરુ કરી હતી.
અરવલ્લીમાં 70 વર્ષના ફુવાએ 3.5 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -