અમરેલીના બગસરા તાલુકાના એક ગામમાં રહેતી મનોરોગી દીકરીમાં ઘરની વંડી ઠેકી વિધર્મી યુવાન ઘૂસ્યો હતો અને મનોરોગી દિકરી ઘરમાં એકલી હોય એકલતાનો લાભ લઈ વિધર્મી યુવાને દુષ્કર્મ ગુજારતા પોલીસે અટકાયત કરી હતી 35 વર્ષીય મનોરોગી દીકરી પર દુષ્કર્મ ગુજારતા નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટના અંગે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકણ સિંહના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનનાં pi .આઇ.જે.ગીડા મેડમએ ગંભીરતા દાખવીને દુષ્કર્મ મુજબનો ગુન્હો નોંધી દુષ્કર્મી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈ આ અંગેની વધું તપાસ હાથ ધરી છે.
અશોક મણવર અમરેલી