મેરી મિટ્ટી મેરા દેશ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે જંબુસર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે મુખ્ય મહેમાન વિપુલભાઈ મધુસુદન શાહના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું નવયુગ વિદ્યાલય ખાતે રાજુભાઈ દરજીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તપોવન વિદ્યાલય ખાતે સંસ્થાના વડા શ્રીમતી જાગૃતીબેન પંડ્યા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તાલુકાની વિદ્યાલયોમાં 77 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે અલગ અલગ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા અને વિદ્યાલયોમાં મોટી સંખ્યામાં વાલીઓને હું જામ્યો હતો અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
મનીષ પટેલ જંબુસર