દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત આજે ઝાલોદ નગરમાં આવેલ સ્ટેટ લાઈન તેમજ ડિવાઈડર પર તિરંગા ઝંડા તેમજ તિરંગી જગમગતી લાઈટો લગાવવામાં આવી છે જ્યારે 15મી ઓગસ્ટ ગણતરીના દિવસો બાકી છે
ત્યારે ઝાલોદ નગર દેશ ભક્તિમય બની રહ્યું છે
રીપોર્ટ કિશોર ડબગર