રાજકોટ સરકારી દવાના કૌભાંડના મામલે ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરા મામલે મોટો ખુલાસો થતો હતો. તેમજ ગોડાઉનની લૉગિન સિસ્ટમ ફ્રીઝ કરાઇ હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ સાથે હેત્વીક હેલ્થ કેરની હોસ્પિટલમાં પણ તાળા લગાવવામાં આવ્યાછે. તેમજ હેત્વીક હેલ્થ કેરની હોસ્પિટલ પ્રતિક રાણપરાની જ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે હેત્વીક હેલ્થ કેરના બિલ પ્રતિક જ બનાવટો હોવાની હાલ આશંકા કરવામાં આવી હતી.