રાજકોટના પાળ ગામમાં પુલ ન હોવાને કારણે દરવર્ષે લગભગ 4 થી 5 લોકોના મૃત્યુ થતાં હોય છે ત્યારે આજ રોજ પુલ બનાવવા બાબતે નરેન્દ્રભાઈ રાઠોડ દ્વારા રજુવાત કરવામાં આવી હતી. તેમજ તેઓએ સિટિ ન્યૂઝ સાથે વાતચિત કરતાં જણાવ્યું હતું કે પુલ બનાવની પાછળ રાજકીય પીઠબળ હોવાને કારણે આ પુલનું કામ થતું નથી. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેઓએ પુલ બનાવવાની માંગણી સાથે રવિવારના રોજ નદી પાસે અનશન પર બેસશે તેમજ જયા સુધી પુલનું ક્યાં શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધઇ તેમના દ્વારા આ અનશન ચાલુ રાખવાં આવશે તેમજ હાલ વરસાદી માહોલ હોવાને કારણે ત્યાં ગ્રિલ નખવવાની માંગ પણ તેમના દ્વારા કરવામ આઆવી હતી.
રાજકોટના પાળ ગામનો પુલ બનાવવા બાબતે નરેન્દ્રભાઈ રાઠોડ દ્વારા રજુવાત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -