સુરેન્દ્રનગર પંડીત દીન દયાલ હોલ ખાતે 13 ઓગસ્ટના રોજ યોજાનાર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે વિદ્યાર્થી સન્માન સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આગામી તારીખ ૧૩ ઓગસ્ટને રવિવારના રોજ યોજાશે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વઢવાણ તાલુકાના ધોરણ ૧૦, ધોરણ ૧૨ તેમજ ગ્રેજ્યુએટ તેજસ્વી વિદ્યાર્થીઓ, ડોકટરો, એન્જિનિયર, સરકારી નોકરીયાતોનુ શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા સહિત સમાજના આગેવાનો, મહિલા આગેવાનો, હોદેદારો અને સંતો મહંતો મોટી સંખ્યામા ઉપસ્થિત રહેશે ધરમશીભાઈ નદાસીયા, કિશોરભાઈ વસવેલિયા, પ્રકાશભાઈ કોરડીયા, અનિલભાઈ મકવાણા સહિતનાઓ દ્વારા આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }