દ્વારકાધીશ મંદિરથી રાજસ્થાનના ભકતો દ્વારા બહોળી સંખ્યામાં વિધર્મીઓ દ્વારા અત્યાચારને અટકાવવા રેલી કાઢી પ્રાંત કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપ્યું હતું મેવાત હરિયાણામાં ધાર્મિક વ્રજ્મંડળ યાત્રા પર વિધર્મીઓ દ્વારા થયેલ હુમલાને દ્વારકાના હિંદુ ધર્મસત્તાનિ ધરોહર સંત સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું લવ જેહાદ અને વિધર્મીઓ દ્વારા જમીનો કબજે કરી ધર્મ સ્થાનો બનાવી દેતા અટકાવવા માંગ કરી હતી દ્વારકા હિંદુ તીર્થ ભૂમિ હોય અહી માંસ મટન વેચાણ કરવા અટકાવવાની માંગ કરી હતી ઓખામંડળમાં વસતા બાંગ્લાદેશીઓની ઓળખ કરાવવા પણ માંગ કરાઈ હતી આ રેલીમાં દ્વારકા વિશ્વ હિન્દુ પરિષદના હોદેદારો કાર્યકરો જોડાયા હતા.
અનિલ લાલ