રાજકોટની જયનાથ હોસ્પિટલ માં જેનરેટરમાં સૉર્ટ સર્કિટના કારણે આગલાગીહતી. તેમજ આગ લાગતા હોસ્પિટલ એસી તેમજ જનરેટર બરીને ભડથું થયાહતા આ સાથે હોસ્પિટલના પાછળના ભાગે આગના કારણે થોડી નુકસાનીજ થઈ હતી. તેમજ જયનાથ હોસ્પિટલ સ્ટાફ દ્વારા ફાયર સેફટી ના સાધનો હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવા ની કોશિશો કરવામાં આવીહતી એટલામાં ઘટનાની જાણ ફાયર વિભાગ ને થતાં ફાયર ટીમ ઘટના સ્થળે પોહચી આગ ઉપર સમયસર કાબુમેળવ્યો હતો. આ ઉપરાંત ફાયર ટીમ ની સુજ્બુજતા ના કારણે કોઈ જાનહાની થઈ નહોતી.
રાજકોટની જયનાથ હોસ્પિટલ માં જેનરેટરમાં સૉર્ટ સર્કિટના કારણે આગલગતા સર્જાયો અફરાતફરીનો માહોલ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -