શાપર વેરાવળ માં લાઇન્સ કલબ મીડટાઉન તથા જેન્તીભાઇ પટેલની હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ તથા બ્લડ ડોનેશન કેમ્પ ફિ ચશ્મા વિતરણ ફિ દવા વિતરણ ફિ ડાયાબિટીસ ચેકઅપ નુ આજ રોજ કરવામાં આવ્યું હતું મોતિયા ઝામર વેલ ત્રાસી આંખ નજીકના નંબર માટે નિ, શુલ્ક નિદાન આંખના નંબર તો પછી તપાસી ચશ્મા ફ્રી આપવામાં આવ્યા બ્લડપ્રેશર તથા હૃદયને લાગતા રોગ ની સારવાર તાવ શરદી ઉધરસ વગેરે રોગોની સારવાર સ્ત્રીને લાગતા તમામ રોગોની ની નિ શુલ્ક સારવાર જુના હોઠીલા રોગો માટે હોમીયોપેથીક સારવાર કરવામાં આવી આ તકે પ્રમુખ લાયન ડોક્ટર ફણાલ સિદપરા મંત્રી હિરેન રોકડ ખજાનસી રાજેન્દ્ર રાવલ હાજર રહ્યા હતા
કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર