સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલના હસ્તે 7000 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત આજરોજ બાવળા કસ્તુરી ગ્રીન વિલા ખાતે સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલના વરદ હસ્તે 7000 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ચેતનસિંહ રાઠોડ, પંકજભાઈ ફોટા,, રાહુલભાઈ ટોટા, કિર્તીભાઈ ટોટા, નારણભાઈ ભરવાડ,, સુરેશભાઈ ભરવાડ,ગણપતભાઈ ગોહેલ, મહામંત્રી નરેન્દ્ર ભાઈ રાઘાણી યુવા મોરચાના અધ્યક્ષ ઉમંગભાઈ પટેલ પ્રભારી પંકજભાઈ ઠાકોર જિલ્લા મીડિયા સેલના દીપકભાઈ ભટ્ટ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર (બાવળા અમદાવાદ)